Wednesday, July 25, 2012
Monday, July 16, 2012
Tuesday, July 10, 2012
વિશ્વનું સર્વ પ્રથમ પેપર કમ્પ્યૂટર તૈયાર. જેને વાળી શકાશે અને તેના પર લખી પણ શકાશે
Jul 05, 2012
ફ્યૂચર ટેક
યુકેની ક્વીન યુનિર્સિટીની હ્યુમન મીડિયા લેબે વિશ્વનું સર્વ પ્રથમ ઇન્ટરેક્ટિવ પેપર કમ્પ્યૂટર તૈયાર કર્યું છે, આ પેપર કમ્પ્યૂટર ઇન્ટરેક્ટિવ કમ્પ્યૂટિંગ વર્લ્ડ માટે રિવોલ્યુશનરી સાબિત થશે તેવી નિષ્ણાતોમાં ચર્ચા ચાલી રહી છે. ઇન્ટરેક્ટિવ કમ્પ્યૂટર દેખાવમાં એક સામાન્ય કાગળના ટુકડા જેવું જ છે. સેલફોન પર વાળીને તેના દ્વારા ઇન્ટરેક્ટ પણ કરી શકાશે. કાગળ જેવા આ ક્મ્પ્યૂટરને વાળી શકાશે અને તેના પર લખી શકાશે.- પેપર કમ્પ્યૂટરથી પેપરલેસ ઓફિસ
આ પેપર કમ્પ્યૂટરના લાર્જ વર્ઝનમાં ડોક્યુમેન્ટ્સને સ્ટોર કરવાની સાથે એડિટ પણ કરી શકાય છે. આમ,ઓફિસને ડિજિટલ અને પેપરલેસ બનાવવી હોય તો આ પેપર કમ્પ્યૂટર સારો વિકલ્પ છે.
Subscribe to:
Posts (Atom)