Jul 05, 2012
ફ્યૂચર ટેક
યુકેની ક્વીન યુનિર્સિટીની હ્યુમન મીડિયા લેબે વિશ્વનું સર્વ પ્રથમ ઇન્ટરેક્ટિવ પેપર કમ્પ્યૂટર તૈયાર કર્યું છે, આ પેપર કમ્પ્યૂટર ઇન્ટરેક્ટિવ કમ્પ્યૂટિંગ વર્લ્ડ માટે રિવોલ્યુશનરી સાબિત થશે તેવી નિષ્ણાતોમાં ચર્ચા ચાલી રહી છે. ઇન્ટરેક્ટિવ કમ્પ્યૂટર દેખાવમાં એક સામાન્ય કાગળના ટુકડા જેવું જ છે. સેલફોન પર વાળીને તેના દ્વારા ઇન્ટરેક્ટ પણ કરી શકાશે. કાગળ જેવા આ ક્મ્પ્યૂટરને વાળી શકાશે અને તેના પર લખી શકાશે.- પેપર કમ્પ્યૂટરથી પેપરલેસ ઓફિસ
આ પેપર કમ્પ્યૂટરના લાર્જ વર્ઝનમાં ડોક્યુમેન્ટ્સને સ્ટોર કરવાની સાથે એડિટ પણ કરી શકાય છે. આમ,ઓફિસને ડિજિટલ અને પેપરલેસ બનાવવી હોય તો આ પેપર કમ્પ્યૂટર સારો વિકલ્પ છે.
No comments:
Post a Comment