Tuesday, April 30, 2013

HOW TO MAKE SYMBOLS WITH KEYBOARD

Alt + 0153..... â„¢... trademark symbol
Alt + 0169.... ©.... copyright symbol
Alt + 0174..... ®....registered trademark symbol
Alt + 0176 ...°......degre e symbol
Alt + 0177 ...±....plus-or -minus sign
Alt + 0182 ...¶.....paragr aph mark
Alt + 0190 ...¾....fractio n, three-fourths
Alt + 0215 ....×.....multi plication sign
Alt + 0162...¢....the cent sign
Alt + 0161.....¡..... .upside down exclamation point
Alt + 0191.....¿..... upside down question mark
Alt + 1.......
☺....sm iley face
Alt + 2 ......
☻.....bla ck smiley face
Alt + 15.....
☼.....su n
Alt + 12......
♀.....f emale sign
Alt + 11.....
♂......male sign
Alt + 6.......
â™ .....spade
Alt + 5.......
♣...... Club
Alt + 3.......
♥...... Heart
Alt + 4.......
♦...... Diamond
Alt + 13......
♪.....e ighth note
Alt + 14......
♫...... beamed eighth note
Alt + 8721.... ∑.... N-ary summation (auto sum)
Alt + 251.....√.....s quare root check mark
Alt + 8236.....∞..... infinity
Alt + 24.......
↑..... up arrow
Alt + 25......
↓...... down arrow
Alt + 26.....
→.....ri ght arrow
Alt + 27......
←.....l eft arrow
Alt + 18.....
↕......u p/down arrow
Alt + 29......
↔...lef t right arrow

Thursday, April 25, 2013

વર્ડમાં ડોક્યુમેન્ટના તૈયાર ટેમ્પ્લેટ્સનો ઉપયોગ કરો

Apr 19, 2013


કમ્પ્યુટર નોલેજ
જો તમે માઇક્રોસોફ્ટ વર્ડનો રેગ્યુલર ઉપયોગ કરતા હોય તો એનો મતલબ કે તમારે દસ્તાવેજી કામ વધારે રહેતું હશે. જેમાં તૈયાર ટેમ્પ્લેટ્સ જોઈતા હોય તો વર્ડમાં આ પ્રકારની ફેસિલિટી પહેલેથી જ ઉપલબ્ધ છે. એટલે કે બાયોડેટા, પત્ર કે ફેક્સ, બ્રોચર, જુદા જુદા રિપોર્ટ્સ વગેરે માટેના તૈયાર ટેમ્પ્લેટ્સ વર્ડમાં તૈયાર જ હોય છે. આ પ્રકારના ટેમ્પ્લેટ્સનો ઉપયોગ કરવા માટે આ સરળ પ્રોસેસ કરવી પડશે.
* સૌ પ્રથમ તો માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરો.
* જેમાં New Document ઓપન કરવાનું રહેશે. જેમાં જમણી બાજુમાં Task Pane ઓપન થશે. (જો ટાસ્ક પેન ઓપન ન થાય તો View > Task pane પર ક્લિક કરવું અથવા Ctrl + F1 કરીને ઓપન કરી શકાય.)
* ટાસ્ક પેનમાં નીચે Templates nuX¤ On My Computerપર ક્લિક કરવાનું રહેશે.
* બોક્સમાં જુદા જુદા ટેબ હેઠળ તૈયાર ટેમ્પ્લેટ્સ જોવા મળશે, જેના પર ક્લિક કરતાં તે ઓપન થશે.
* ટેમ્પ્લેટમાં તમે તમારી માહિતી ભરીને જે તે ડોક્યુમેન્ટ તૈયાર કરી શકો છો. આ રીતે ટેમ્પ્લેટ્સ ઉપયોગમાં લેવામાં આવે તો ઘણી વખત વધારાની સજાવટ કરવામાં જે સમય વેડફાય છે તે બચાવી શકાય છે.

Tuesday, April 23, 2013

50 Search engines every librarian should know about

50 Search engines every librarian should know about

50 Search engines every librarian should know about

50 Search engines every librarian should know about

Thursday, April 11, 2013

Gmail: 9 years and counting


This April marks Gmail’s 9th birthday, and as year ten gets underway, it’s a good opportunity to look at how much has changed: the curse of the Bambino was broken, Martin Scorsese finally won an Oscar, and we stopped referencing Xena the Warrior Princess in our blogposts. And during that time, Gmail—and online communication as a whole—evolved too.


So much of that evolution is a result of your feedback. In fact, Gmail was inspired by one user’s feedback that she was tired of struggling to find emails buried deep in her inbox. So we built a new email that leveraged the power of Google Search. You told us you were tired of spam, so we set to tackling that, and today your feedback makes it possible for Gmail to filter out well over 99% of incoming spam. You also said that you needed tools to deal with information overload, so we introduced Priority Inbox to help you manage your email (and we’re still exploring new ways to it even easier).

Simply put, whether you’ve been a Gmail user for 9 years or 9 months, your input helps us continue to keep Gmail current and useful. Thanks for taking this journey with us, and onward to year ten!

Wednesday, April 10, 2013

ગૂગલે ભારતીય નિષ્ણાતને ટ્વિટરમાં જતા રોકવા ૫૪૪ કરોડ આપ્યા


વોશિંગ્ટન, તા. ૧૦
 
ભારતીય ટેકનોલોજી નિષ્ણાતો વર્ષોથી વિદેશોમાં છવાયેલા રહ્યા છે. અનેક વિદેશી કંપનીઓ માહિતી ટેકનોલોજી ક્ષેત્રે તેમજ અન્ય સેક્ટરમાં ભારતીયોની કુશળતાનો ઉપયોગ કરી રહ્યા છે. અમેરિકાનાં પ્રમુખ બરાક ઓબામાએ પણ ભારતીય ટેકનોલોજી નિષ્ણાતોની કુશળતાને સ્વીકારી છે. દેશ વિદેશની મોટી મોટી કંપનીઓ ભારતીય ટેલેન્ટને તેમને ત્યાં જાળવી રાખવા અને તેઓ નોકરી છોડીને અન્ય સ્થળે ન જાય તે માટે મોં માગ્યો પગાર અને પોસ્ટ આપે છે. આવું જ કઈંક ભારતનાં નિષ્ણાત નીલ મોહન સાથે થયું છે. સર્ચ એન્જિન ગૂગલે ભારતીય નિષ્ણાત નીલ મોહન નોકરી છોડીને ટ્વિટરમાં જોડાય નહીં તે માટે તેમને રૂ. ૫૪૪ કરોડનું બોનસ આપ્યું છે.
મૂળ ભારતીય અમેરિકન નાગરિક નીલ મોહન ગૂગલમાં એડવર્ટાઈઝિંગ પ્રોડક્ટસનાં વાઈસ પ્રેસિડેન્ટ છે. ટ્વિટરે તાજેતરમાં તેમને પ્રોડક્ટ ચીફની પોસ્ટ ઓફર કરી હતી પણ ગૂગલે તેમને નોકરી છોડીને નહીં જવા રોકી રાખ્યા છે અને ૧૦ કરોડ ડોલર એટલે કે રૂ. ૫૪૪ કરોડનું બોનસ આપ્યું છે.
નીલ મોહનની ક્ષમતાનો ઉપયોગ કરીને ગૂગલ રૂ. ૩૮૧૦૮ કરોડની કમાણી કરશે
નીલ મોહનનાં નિષ્ણાત જ્ઞાનનો ઉપયોગ કરીને ગૂગલ ૭ અબજ ડોલર એટલે કે રૂ. ૩૮૧૦૮ કરોડની કમાણી કરવા માગે છે. ઈન્ટરનેટ એડવર્ટાઈઝિંગ સેક્ટરનાં લોકો નીલ મોહનની ક્ષમતા જાણે છે. તેઓ ટેકનોલોજીની અદ્ભૂત સમજ ધરાવે છે અને નવી ટેકનોલોજીનાં રેવન્યૂ મોડેલની સારી સૂઝ ધરાવે છે. બિઝનેસ સ્ટ્રેટેજી પર તેમની સારી પકડ છે. આથી જ ગૂગલે તેમને નોકરી નહીં છોડવા સમજાવ્યા છે. કંપનીએ તેમને આ માટે રૂ. ૫૪૪ કરોડનાં શેર્સ આપ્યા છે. હાલનાં માર્કેટ ભાવ મુજબ આ શેર્સની કિંમત ૧૦ કરોડથી વધીને ૧૫ કરોડ ડોલર થઈ ગઈ છે. ભારતીય રૂપિયામાં તેનું મૂલ્ય રૂ. ૮૧૭ કરોડ થવા જાય છે.
નીલ મોહને સ્ટેનફોર્ડ યુનિર્વિસટીમાંથી ૧૯૯૬માં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે. તેમણે એન્ડરસન કન્સલ્ટિંગ પછી એક્સેન્ચર અને નેટ ગ્રેવિટી જોઈન્ટ કરી હતી. ૧૯૯૭માં નેટ ગ્રેવિટીને ડબલ ક્લિકે ટેકઓવર કર્યા પછી નીલ મોહન ડબલ ક્લિકમાં જ રહ્યા હતા.ગૂગલે ૨૦૦૭માં તેને ખરીદી હતી.