પીસી અને લેપટોપ યુઝર્સને માટે આ છે 6 ફ્રી એન્ટી વાયરસ
ગેજેટ ડેસ્ક : કમ્પ્યુટરને જલ્દી ખરાબ થતું અટકાવવા જરૂરી છે કે તેને એન્ટી વાયરસ પ્રોટેક્ટ કરવામાં આવે, તેને માટે અનેક એન્ટીવાયરસ આપવામાં આવેલા છે. જે કમ્પ્યુટરને સુરક્ષા આપે છે. તેના માટેની કિંમત હજારોમાં હોય છે. કમ્પ્યુટરને સ્કેન કરવું જરૂરી છે અને રૂપિયા બચાવવું પણ. એવા સમયે અહીં આપના માટે 6 એન્ટી વાયરસની માહિતિ આપવામાં આવી છે, જે તમારા કમ્પ્યુટરને ફ્રીમાં સુવિધા આપે છે. તેને ઇન્સ્ટોલ કરવું અને યુઝ કરવું સરળ રહે છે.
આ એન્ટી વાયરસ ઇન્સ્ટોલ કરવામાં ખૂબ જ સરળ છે. તે તમારા કમ્પ્યુટરના પરફોર્મન્સ પર કોઇપણ અસર કર્યા વિના પગેલા સ્કેનમાં જ થ્રેડને પકડી લે છે અને તમને માલવેરથી અપડેટ કરતા રહે છે, તે વિન્ડો 8,7, વિસ્તા અને એકસપી ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરે છે. આ ફ્રી એન્ટી વાયરસ કર્મશિયલ એન્વાયરમેન્ટને માટે નથી.
અવાસ્ટ એન્ટી વાયરસમાં અનેક એવા ફીચર્સ છે જે યુઝર્સને ઘણા મદદ કરી શકે છે. તેમાંથી સોફ્ટવેર અપડેટર યુઝર્સને હંમેશા પ્રોગ્રામને અપડેટ કરવા માટે નોટિફાઇ કરતા રહે છે. આ સિવાય બ્રાઉઝર ક્લીનઅપ અને ગ્રિમ ફાઇટર ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.
Avira Free Antivirus
આ ફ્રી એન્ટી વાયરસ દરેક રીતના થ્રેડ્સથી તમને અપડેટ કરે છે, સાથે તમારા ડેટાને પણ સુરક્ષિત રાખે છે. આ એન્ટી વાયરસ એક ટૂલબાર પ્રોવાઇડ કરે છે જેમાં એન્ટી ફિશિંગ ટૂલ, એડ બ્લોકર અને સોશ્યલ નેટવર્કિંગ પ્રોટેક્શન કિટ આપવામાં આવે છે. તેનું ઇન્ટરફેસ સમજવામાં થોડું મુશ્કેલ હોય છે. Avira એ હાલમાં જ Avira Protection Cloud (APC) બનાવ્યું છે જે પીસીને સંપૂર્ણ રીતે સિક્યોર કરે છે.

આ એન્ટી વાયરસ તમારા પીસીને નુકસાન કરનારા વાયરસને બ્લોક કરે છે અને હૈકર્સથી પીસીને હાઇડ કરી શકે છે. સોશ્યલ સાઇટ્સ પર થનારા હાર્મને સ્કેન કરે છે અને સાથે દરેક પ્રોગ્રામને પણ મોનિટર કરે છે. તેના ફ્રી વર્ઝનમાં એડવાન્સ રિયલ ટાઇમ એન્ટી વાયરસ, કસ્ટમર સપોર્ટ, પીસી ટ્યુન અપ અને બ્રાઉઝર પ્રોટેક્શન નથી.
આ એન્ટીવાયરસની મદદથી ફાયરવોલ પ્રોટેક્શન અને થોડે અંશે પીસી પ્રોટક્શન પણ મળી રહે છે. પરંતુ આ સોફ્ટવેર પર સંપૂર્ણ રીતે ભરોસો કરવો પણ વ્યાજબી નથી.
આ એન્ટી વાયરસ સારા ફીચર્સની સાથે તમને મળી રહે છે, તેને એન્ટી વાયરસ એન્જિન, ઇમેલ સ્કેનર, આઇડેન્ટિફાઇ થેફ્ટ પ્રોટેક્શન અને લિન્ક સ્કેનર. આ દરેક ફીચર્સ તમને ઓનલાઇન અને ઓફલાઇન સેફ રાખે છે. AVG એ હાલમાં જ AVG Zen Tool રિલિઝ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ ડેસ્કટોપ અને મોબાઇલ, બંનેને વાયરસથી પ્રોટેક્ટ કરે છે.
AVG નું નવું ZEN ટૂલ કંપનીના માનવા પ્રમાણે ડેસ્કટોપ અને મોબાઇલ ડિવાઇસીસને વધારે પ્રોટેક્શન આપવાનું કામ કરે છે.
Emsisoft Emergency Kit
કોઇ પણ એન્ટી વાયરસ તમને 100 ટકા પ્રોટેક્શન આપતું નથી, તેવામાં Emsisoft Emergency Kit પરફેક્ટ ગણી શકાય છે. તે સારી રીતે પીસીને પહેલેથી ઇન્સ્ટોલ એન્ટી વાયરસથી પ્રોટેક્ટ કરે છે. આ એન્ટી વાયરસની ખાસિયત છે કે તે પીસીમાં ઇન્સ્ટોલ કરવું પડતું નથી, આ પીસીને ડાયરેક્ટ સ્કેન કરે છે.

માલવેયર હટાવવા માટે આ સોફ્ટવેર ડ્યુઅલ સ્કેનરનો ઉપયોગ કરે છે, આ ડિવાઇસ યુએસબી ફ્લેશ ડ્રાઇવ્સને માટે ઘણું સારું એન્ટીવાયરસ ગણી શકાય છે.
No comments:
Post a Comment