Sunday, February 3, 2013

વણજોઈતા ઈ-મેઈલ્સ



આજકાલ સૌની એક જ ફરિયાદ છે સ્પેમ મેઈલ્સની. તમારા ઈનબૉક્સમાં અચાનક ઢગલાબંધ મેઈલ આવવાના શરૂ થઈ જાય. અચાનક આવતી આ ઈ-મેઈલનું કારણ છે ઈન્ટરનેટ. ઘણીવાર આપણે સર્ફીંગ કરતી વખતે વેબસાઈટ ફોરમ અથવા બ્લોક પર આપણું ઈ-મેઈલ આઈડી લખી નાખીએ છે અથવા તો કોઈ વાર કોઈ સ્પેમ વેબસાઈટને આરએસએસ ફીડ્સ સબસ્ક્રાઈબ કરીએ છે. ઈ-મેઈલ માર્કેટસ, ઈમેઈલ એડ્રેસ મેળવવા માટે આવા ખાસ સોફટવેરનો ઉપયોગ કરે છે જેને કારણે ઈ-મેઈલ આઈડી એનક્રિપ્ટ થાય છે, કારણ કે આ ખાસ પ્રકારના સોફટવેર એનક્રિપ્ટ ઈ-મેઈલ આઈડી વાંચી શકતા નથી. આને માટે તમે-

- એસસીઆર આઈટમ પર જાવ અને તમારું ઈ-મેઈલ આઈડી ટાઈપ કરો.

- પ્રોટેકટ માય ઈ-મેઈલ બટન દબાવો.

- એક (URL) દેખાશે તેને કોપી પેસ્ટ કરો. આ યુઆરએલને તમે ફેસબુક, ટવીટર કે ઈન્ટરનેટ પર વાપરી શકો છો.

No comments:

Post a Comment