Sunday, February 3, 2013

૧૨-૧૨-૧૨ નેટોલોજી

૨૦૧૨ની ૧૨મી ડિસેમ્બર આડે દશ દિવસ રહ્યા છે. ઇન્ટરનેટ પર આ દિવસને શુભ ગણીને ઓનલાઈન ખરીદી કરવા કે તે દિવસની પ્રેઝન્ટ મિત્રોને મોકલવા વિવિધ સ્તરે ડીસ્કાઉન્ટ આપે છે. ઑનલાઈન ખરીદી ક્ષેત્રે દિવાળીથી માગ વધી છે. દિવાળીના તહેવારો બાદ ક્રિસમસની ખરીદી વધી હતી. આ સમય દરમ્યાન ૧૨ ડિસેમ્બરના ૧૨-૧૨-૧૨ વાળી લકી ડેટ માટેની ખરીદી બુસ્ટ સમાન સાબિત થઈ છે. ૧૨ ડિસેમ્બરે લગ્નો મોટા પાયે છે. લગ્નની આઇટમોની વધતી ઓનલાઈન ખરીદી પાછળ પણ આ લકી ડેટ કારણભૂત મનાય છે.

ગુગલ નેકસસ-૧૦ ઉપયોગી બને છે...
ટેબલેટ ક્ષેત્રે રોજ નવી કંપનીઓ આવી રહી છે. બધા વચ્ચે ભાવોમાં તીવ્ર સ્પર્ધા છે. મોટા ભાગના ટેબલેટ એક સમાન ફંકસન ધરાવતા હોય છે. પરંતુ મોટી કંપનીઓ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય એમ કરે છે. અનેક ટેબ્લેટો વચ્ચેના બજારમાં ગુગલ નેક્સસ-10ની ડીમાન્ડ વધી છે. હવે ગુગલ જ્યારે હાર્ડવેરમાં રસ લે છે ત્યારે નેકસસ-10 વધુ ઉપયોગી અને થોડું સસ્તું પણ થશે.
ગેજેટસની જરૃરિઆતને ઓળખો
ગેજેસ્ટની દુનિયા વિસ્તરતી જાય છે. રોજ બજારમાં જુના કરતાં અનેક ગણી વધુ ક્ષમતાવાળા ગેજેટસ આવે છે. ગેજેટસમાં એકવાર પૈસા રોક્યા પછી નવા ગેજેટસ આવે છે ત્યારે વપરાશકારને અસંતોષ થાય છે. તે નવું ખરીદવા માગે છે પણ જુનાનું શું તે પણ એક સમસ્યા છે. આ સંજોગોમાં તેની મૂંઝવણ વધે છે. ઘણીવાર વપરાશકારો સાથે એવું બને છે કે તેને ટેબલેટની જરૃર હોય છે અને તે લેપટોપ ખરીદી લે છે. અથવા તો લેપટોપની જરૃર હોય છે અને ઉતાવળમાં સ્માર્ટ ફોન ખરીદી લે છે. અંતે તેનો વપરાશ બાબતે અસંતોષ રહે છે. મધ્યમવર્ગનો વપરાશકાર નવું ગેજેટસ ખરીદી શકતો નથી જેનો કાયમી વસવસો તેને રહી જાય છે.
સ્માર્ટ ફોન, ટેબલેટ, આઈપેડ, લેપટોપ, નેટટોપ, ડેસ્કટોપ જેવા અનેક ગેજેટસ બજારોમાં ઉપલબ્ધ હોય છે. તમારે ડેસ્ક પર બેસીને કામ કરવું હોય તો પછી ટેબલેટ કે લેપટોપનો અર્થ નથી. આ સંજોગોમાં ડેસ્કટોપ લેવું હિતાવહ છે. એમ જો મુવેબલ ડેસ્કટોપ જોઈતું હોય અને પ્રવાસમાં સાથે કોમ્પ્યુટર રાખવું હોય તો પછી લેપટોપ કે નેટટોપ હિતાવહ છે. જો ઇ-મેલ કે બ્લોગ ચેક કરવા હોય તો ટેબલેટ જેવું ઉત્તમ કોઈ ગેજેટસ નથી. પરંતુ ઇન્ટરનેટ પર થોડું કામ કરવું હોય કે હાથમાં કોઈ પ્રોજેક્ટ હોય તો લેપટોપ જોઈએ. આમ, ગેજેટસ વસાવતા પહેલાં તમને કયા માટે કેવું ગેજેટસ જોઈએ તે નક્કી કર્યા પછી જ તેને ખરીદો. એકવાર ખરીદેલા ગેજેટસની રી-સેલ વેલ્યુ ખૂબ નજીવી હોય છે. દરેક ગેજેટસ જરૃરિયાત પ્રમાણે વિકસાવેલા હોય છે. માટે ખરીદ્યા પહેલાં ક્યું ગેજેટસ ઉપયોગમાં લેવું છે તે ખાસ ધ્યાનમાં રાખવાની જરૃર છે.

સંગીતના શોખીનોને લાભસંગીતના શોખીનો માટે ઈન્ટરનેટ પર અનેક સવલતો હોય છે. આ શોખીનો માટે ડીજીટલ પ્લેટફોર્મ અને સ્ટાર્ટઅપ બહુ ઉપયોગી બને છે. ઇન્ટરનેટ પર મ્યુઝીકનું માર્કેટ મોટા પાયે આકર્ષણ જમાવી રહ્યું છે. ઇન્ટરનેટ પર સંગીતકારોને સર્વિસ આપતી વેબસાઇટ ગુ્રપ ઉભુ કરી આપે છે. જેમકે ગાના ડોટ કોમ સૌથી મોટું સેન્ટર છે. અહીં સંગીત કલાકારોનું અલગ સેકશન છે.
મ્યુઝીક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ સંગીતકારો માટે અનેક પ્રલોભનો આપે છે. કેટલીક વેબસાઇટ સોંગ દીઠ રૃ. ૧૦ થી રૃ.૨૦ આવે છે. કેટલાક ડિજીટલ પ્લેટફોર્મ સોશ્યલ નેટવર્ક તરીકે પણ કામ કરે છે. ઓવરઓલ આવા પ્લેટફોર્મ સંગીતકારોને લાભ કરી આપે છે.

ફાઈલ ફોર્મેટની સમસ્યા
તમને કોઈ તમારા ઈ-મેલ આઈડી પર ફાઈલ મોકલે છે ત્યારે ઘણીવાર તમે તેને ખોલી શકતા નથી. આ ફાઈલ ખોલતું શોફટવેર તમારા કોમ્પ્યુટરમાં ના હોવાથી આમ થાય છે. એટલે તમે સામાવાળાને તમારા કોમ્પ્યુટરમાં ઉપલબ્ધ હોય એવા ફોર્મેટમાં ફાઇલ મોકલવાનું કહો છો. ફાઈલ કેમ ના ખુલે અને નવું ફોર્મેટ મોકલવા પર બંને પક્ષે વિવાદો થતા સૌએ જોયા છે. સામાન્ય રીતે મ્યુઝીકની ફાઈલમાં આવી સ્થિતિ વધુ થાય છે. અન્ય કોઈ ફાર્મેટમાં આવી ફાઈલો ચાલતી નથી. આવા સંજોગોમાં નેટ પર બેસનાર અકળાઈ જાય છે. જ્યારે આવી સ્થિતિ થાય ત્યારે ઑનલાઈન કન્વર્ટનો ઉપયોગ કરવાની નિષ્ણાતો સલાહ આપે છે. આ વેબસાઈટ પરથી મનપસંદ ઓનલાઈન ફોર્મેટ મેળવી શકાય છે. ઈમેજ અને વીડીયો ફોર્મેટ પણ બદલી શકાય છે. હવે જ્યારે તમારા કોમ્પ્યુટર પર કોઈ ફાઈલ ના ખુલે તો www.online-convert.com નો ઉપયોગ જરૃર કરો.

૧૨-૧૨-૧૨
નેટોલોજી

No comments:

Post a Comment