Wednesday, October 16, 2013

AMAZING WEBSITE : CREATE PROFESSIONAL LOGO FREE.


STEPS:

1. Open , http://www.logoease.com  Wesite.

2. Choose Sing In Option for Log in.

3.Click On "Start Your Logo" Options, So Open New Window.

4. Choose Any Category From "Choose logo image    Category".

5. Add Text in "Edit Logo" Screen and Make your        Logo Design.

6. See Your Logo Design, You Can Modify,Download and Delete That Logo.

Amazing Website : Make Your Favorite Ringtone From You Tube Video.

http://www.video2ringtone.com

Steps:

1. Fist Open Above Website.

2. Than Copy URL You Tube Video  and Copy That link in URL Broweser ofhttp://www.video2ringtone.com , Site.

3. Wait Until, Full Download of Video and than Green Mark That Portion of Video , that you want to Make ringtone.

4. Select Audio Format Form File format and Click on Make A Ring tone Button.

Saturday, October 12, 2013

Cut MP3 Files Online - Ringtone Maker


Web Site: http://cutmp3.net/

Here is the online music service for mp3 splitting. How often have you needed to cut a small piece of your favorite song and make a ringtone for your mobile phone?
With the free service cutting MP3 has become much easier, faster and more convenient. It is simple as 1-2-3:
  • 1-select a file
  • 2-set a part for cutting
  • 3-save cutted MP3 on you PC or mobile phone

Know Your Internet Connection Speed...


http://speedtest.net

Steps:

1.Open http://speedtest.net in Web Browser.

2. Click On Begin Test Button and Wait.

3. See Your Details About Internet Connection.

Friday, October 11, 2013

AMAZING WEBSITE: ONLINE ACCOUNTING.....

AMAZING WEBSITE: ONLINE ACCOUNTING.....

https://www.waveapps.com/accounting/

steps

• First Open website  http://www.waveaccounting.com

• Create Your account in Home Page, with Sign in.

• Option Selects For Income and Expenses and make entry of yours Income & Expenses.

• Click on Report Button and See your entry individually of income & Expenses .

• With Imported Transactions Options, You can use all      transactions of bank,payment, etc.

Why Pay When You Can Get Good Software For Free


Big name software often comes at a big price too. We’re not saying that you don’t get your money’s worth, but you can save a lot by going with these capable free options say Karan Bajaj & Hitesh Raj Bhagat.


Operating System
 
PAID - MICROSOFT WINDOWS 6,000
 
This is the price for the cheapest variant — Windows 7 Home Basic — which does not even include the entire Aero interface. Other advanced features missing on this version include multi-touch support, Windows Media Centre, Windows XP mode and multiple language support. You can get all these features, but you’ll have to spend more for Windows 7 Home Premium. If you want to go for the latest Windows 8 operating system, be ready to spend 12,999.
 
FREE - UBUNTU www.ubuntu.com
 
There are different variants of Linux based free operating systems available for free. Ubuntu is one of the most popular free operating systems because it is easy to use, has low hardware requirements and includes the option to run from a USB drive or DVD. It comes with built-in document editing software, a chat client, email client and multimedia player. Most popular apps like Skype, Audacity, GIMP, Google Chrome and Steam are available for Ubuntu.
 
Image Editing PAID - ADOBE PHOTOSHOPCS6 51,597
 
For this huge price, you get the best image editing software available today. It comes with advanced features like type styles, vector layers, tilt shift effects, HDR editing and search layers. You can directly import RAW images from a camera for editing into Photoshop — obviously a big advantage for photographers. The user interface can be customised to suit your working needs and offers quick access to various tools and settings.
 
FREE – GIMP
 
Nothing comes close to the features and controls that Photoshop offers for image editing. However, as a free alternative, GIMP stands its ground with a very similar interface. It also has support for layers, channel mixer, clone and healing tools and works with majority of image formats such as TIFF, PSD, PNG. Support for different RAW formats can be enabled with plugins. A great thing about GIMP is that it is available for Windows, Linux as well as MAC.
 
Video Editing PAID - ADOBE PREMIERE 6,390
 
Adobe’s Premiere Elements 12 is an affordable and capable solution if you like to edit a lot of home movies. It has features designed for the novice and home user, including built in video tutorials, intelligent (automatic) video correction tools, various Hollywood-style effects and styles (like motion tracking: graphics that can move along with your subject) and finally, built in optimisation for upload to popular video sharing sites like YouTube and Vimeo.
 
FREE – LIGHTWORKS
 
Lightworks is a step in a different direction. This is a fullyfeatured, professional video editing program that you can download for free (no catch). It supports HD video editing and all the other features you need. There’s a steep learning curve but you can get started with the free tutorial videos on the website. A paid Pro version is also available — it adds greater codec support, 3D support and lifetime Pro membership to the Lightworks community and more.
 
Documents PAID - MICROSOFT OFFICE 5,499
 
This is the price for the Home and Student edition of Office 2013 with a single PC license. You get Word, PowerPoint, Excel and One Note in the package along with 7GB of Sky-Drive storage to store documents. It also includes Office web apps sync for Skydrive which lets you view, edit and share documents from a browser on any computer. If you also want Microsoft’s Outlook client for email, you will have to pay 14,999 for Office Home & Business edition.
 
FREE - OPEN OFFICE
 
This popular free office suite can be installed on any number of computers — there is no license or registration required. It comes with document, spreadsheet and presentation creators, a database editor, equation/formulae editor and a graphics editor. You can read and save documents in most commonly used formats including all Microsoft Office formats. The interface is very similar to Microsoft Office and takes no time to master.
 
Source | Economic Times | 9 October 2013

Friday, October 4, 2013

Happy Birth Day Google: જાણો ક્યાં અને કેવી રીતે થઇ ગૂગલની શરૂઆત



વી દિલ્હી, 27 સપ્ટેમ્બર

છેલ્લા થોડા વર્ષોમાં વિશ્વમાં ઘણો એવો બદલાવ આપણે જોવા મળી રહ્યો છે જેણે આપણા બધાા જીવે ઘણું સહેલું બાવી દીધું છે અે એમાં સૌથી મોટુ યોગદા્ટરેટું રહ્યું છે.

્ટરેટ પર જ્યારે તમારે કંઇ શોધવુ હોય તો તમે કયા સર્ચ એ્જિો ઉપયોગ કરો છો અે એમાં સૌથી અગ્રેસર છે ગૂગલ સર્ચ. આજે ગૂગલ સર્ચો 15મો B'day છે. ગૂગલ સર્ચ સફળતાુ બીજુ ામ છે જેે છેલ્લા 15 વર્ષોમાં અેક વા સીમાચિહ્ો સેટ કર્યા છે. આજે ગૂગલો જ્મદિવસ છે અે એટલે આજે એણે પોતાા હોમ પેજી ડિઝાઇ પણ બદલી છે.

બર્થ ડેા દિવસે ગૂગલે તેા હોમ પેજી વી ડિઝાઇ તૈયાર કરી છે. 

ગેરેજથી થઇ ગૂગલી શરૂઆ

તમે જાણીે વાઇ લાગશે કે, ગૂગલી શરૂઆત એક ગેરેજથી થઇ છે. ગૂગલ કંપા સહ-સ્થાપકો સર્ગે બ્રિ અે લેરી પેજી મુલાકાત 1995માં થઇ હતી. આ બંેએ 4 સપ્ટેમ્બર 1998ના રોજ ગૂગલી શરૂઆત કરી હતી પરંતુ છેલ્લા 15 વર્ષોમાં આ સર્ચ એ્જીો જાદુ એવો ચાલ્યો કે, જ્યારે પણ કંઇ શોધવાી વાત આવે તો દરેક લોકોા મોંઢે પહેલા ગૂગલું ામ આવતુ હોય છે.

ગૂગલી સત્તાવાર રીતે શરૂઆત 4 સપ્ટેમ્બર 1998ના રોજ થઇ હતી. આજે આ કંપી સંપૂર્ણ વિશ્વમાં ંબર 1 પર પહોંચી ગઇ છે. આ ગૂગલ સર્ચમાં 32 હજાર લોકો કામ કરે છે. કોઇ પણ વિવાદો વગર ગૂગલ ડોટ કોમ દુિયામાં સૌથી વધુ જોારી વેબસાઇટોમાં અવ્વલ છે.

જાણો છેલ્લા 15 વર્ષોમાં ગૂગલો બદલાવ

ગૂગલું સૌથી પહેલું અે ઓરિજિલ ામ બૈકરબ હતું.

વર્ષ 1996માં કંપીએ ઔપચારિક શરૂઆત પહેલા જે પહેલુ સ્ટોરેજ બાવ્યુ તેી સ્ટોરેજ ક્ષમતા લગભગ 40 જીબી હતી જે આજા આઇપોડ કરતા પણ ઓછી છે.

જુલાઇ, 2001માં ગૂગલ સર્ચ એ્જિમાં ઇમેજ સર્ચુ ઓપ્શજોડવામાં આવ્યુ.

સપ્ટેમ્બર, 2002માં ગૂગલે 4000 ્યૂઝ સોર્સી સાથે ગૂગલ ્યૂઝ પેશ કર્યુ.

ઓક્ટોબર, 2004માં ગૂગલે તેી એસએમએસ સેવાી શરૂઆત કરી હતી.

જૂ, 2005માં ગૂગલ અર્થા સર્વિસી શરૂઆત થઇ.

ઓગસ્ટ, 2005માં ગૂગલટોક પેશ કર્યુ હતુ.

ફેબ્રુઆરી, 2006માં ગૂગલે ઇ્સ્ટ્ટ મેસેજિંગ સર્વિસ જીટોકે જીમેલી સાથે પેશ કર્યુ હતું.

સપ્ટેમ્બર, 2008ના રોજ કંપીએ ઇ્ટરેટ બ્રાઉઝર ક્રોમે લો્ચ કર્યુ.

માર્ચ, 2009માં ગૂગલે ગૂગલ વૉઇસ પેશ કર્યુ.

ફેબ્રુઆરી, 2012માં ગૂગલે ક્રોમ બ્રાઉઝરે મોબાઇલ યુઝર્સ માટે પણ લો્ચ કર્યો હતો.

અંતમાં માર્ચ, 2013ના રોજ ગૂગલે Google હેંગઆઉટ પેશ કર્યુ હતું.

કમ્પ્યુટરનો પાસવર્ડ કેવી રીતે બદલી શકાય?


કમ્પ્યુટર ોલેજ
કમ્પ્યુટરી સુરક્ષા માટે પાસવર્ડ જરૂરી હોય છે. આ પાસવર્ડ અેક મુસીબતોથી આપણે બચાવતો હોય છે. જોકે,ખરી સમસ્યા કોઈ કારણસર પાસવર્ડ ભૂલી જઈએ ત્યારે સર્જાય છે. બાળદોસ્તો, તમારે મૂંઝાવાી જરૂર થી. કોઈ કારણોસર જો તમે કમ્પ્યુટરો પાસવર્ડ ભૂલી ગયા હોવ તો તમે જાતે તેે કોઈી મદદ વગર બદલી પણ શકો છો. પાસવર્ડ બદલવા માટે પાયાી જરૂરિયાત છે કે તમારી પાસે જે તે કમ્પ્યુટરા એડમિિસ્ટ્રેટિવ અધિકારો હોવા જોઈએ. મતલબ જો તમે એડમિ  હો તો તમે કમ્પ્યુટરો પાસવર્ડ બદલી  શકો. પાસવર્ડ બદલવાી સરળ રીત આ મુજબ છે.
 સૌપ્રથમ તમે કમ્પ્યુટરા Start મેુમાં જઈે Run પર ક્લિક કરો અે હવે Cmd ટાઇપ કરો. હવે તમારી સામે બ્લેક વિ્ડો દેખાશે. આ વિ્ડોમાં net user ટાઇપ કરો. આ ટાઇપ કરવાી સાથે તમે કમ્પ્યુટરા યુઝર એકાઉ્ટી માહિતી આવશે. આ જગ્યાએ net user (યુઝરું ામ) ટાઇપ કરી એ્ટર આપો. જેમ કે, net user Rajesh.

 આટલું કર્યા બાદ એ્ટર મારતાં જ કમ્પ્યુટર તમે વા પાસવર્ડ માટે પૂછશે. હવે તમે વો પાસવર્ડ ટાઇપ કરી શકો છો. વો પાસવર્ડાખતા અગાઉ તેે એક વાર કાગળ પર લખી લો એ બહેતર રહેશે. જેવો તમે પાસવર્ડ ટાઇપ કરશો કે તમે તે દેખાતો બંધ થઈ જશે. હકીકતે પાસવર્ડ ટાઇપ થઈ રહ્યો છેપણ તેે તમે પોતે પણ જોઈહીં શકો. એટલા માટે જ તમે જે પણ કી દબાવો છો તે લખી લો તે યોગ્ય રહેશે. પાસવર્ડ ટાઇપ કરીે એ્ટર આપશો એટલે તમે પાસવર્ડે ક્ફર્મ કરવાી ોટિસ મળશે. તમે ફરીથી પાસવર્ડાખીે જેવો તેે ક્ફર્મ કરશો તેમ તરત જ તમારો વો પાસવર્ડ સેટ થઈ જશે. છેે એકદમ સરળ! બાળદોસ્તો જોજો હોં, આો દુરુપયોગ  કરતાં.

ડિલીટ ન થતી ફાઇલ્સને કેવી રીતે દૂર કરશો?


કમ્પ્યુટર નોલેજ
બાળદોસ્તો, આપણાં કમ્પ્યુટરમાં કેટલીક ફાઇલ્સ ગુંદરની જેમ ચોંટી જતી હોય છે. આવી કરપ્ટ ફાઇલને ડિલીટ કરવા છતાં તે ડિલીટ થતી નથી. તેને ડિલીટ કરવાની તમામ કોશિશ નાકામયાબ થઈ જાય છે. તેને ડિલીટ કરવા જઈએ ત્યારે તે એરર બતાવે છે. આવી જિદ્દ લઈને બેઠેલી ફાઇલને કોપી-પેસ્ટ કે કટ-પેસ્ટ કરીને પણ હટાવી શકાતી નથી. તો પછી આવી ફાઇલને કાઢવી કેવી રીતે? દોસ્તો,આવી ફાઇલ્સને સાવ સહેલાઈથી દૂર કરી શકાય છે. નીચે મુજબની રીત અજમાવવાથી તમે આવી ફાઇલને દૂર કરી શકો છો.
૧. સૌપ્રથમ તો તમે આવી ફાઇલ જે જગ્યા પર છે તેનો પાથ લખી રાખો. દા.ત. C:\Documents and Settings\Admin\ Desktop\car design.દોસ્તો, આ પાથ લખી રાખવો જરૃરી છે, કેમ કે જ્યારે કમ્પ્યુટર આગળની પ્રક્રિયામાં તમને તેના વિશે પૂછે ત્યારે તમને એ ખબર હોય.
૨. પાથ લખી લીધા બાદ કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરો અને F8 કી દબાવી તેને બૂટ કરો.
૩ દોસ્તો, હવે તમને Advanced Boot Options નું મેનુ દેખાશે. આ મેનુમાં વિવિધ બાબતો લખેલી હશે. તેમાં Safe Mode with Command Prompt પર ક્લિક કરી તે વિભાગમાં જાવ.
૪. બસ, હવે તમારે જે ફાઇલ ડિલીટ કરવાની છે તેનો પાથ નાખવાનો રહેશે. તમે અગાઉ લખી લીધેલો પાથ કાળજીપૂર્વક નાખો.
૫. પાથ નાખી દીધા બાદ હવે del mobi.txt એવું ટાઇપ કરો અને એન્ટર આપી દો.

તમે જે ફાઇલને ડિલીટ કરવા મથી રહ્યા હતા તે જિદ્દી ફાઇલ આખરે તમારા કમ્પ્યુટરમાંથી ડિલીટ થઈ ગઈ છે. બાળદોસ્તોતમે કમ્પ્યુટરના બૂટ મોડમાં કામ કરવાના છો એટલે આ સમયે સોફ્ટવેરની જાણકાર વ્યક્તિ સાથે રાખવી હિતાવહ છે.