Friday, October 4, 2013

Happy Birth Day Google: જાણો ક્યાં અને કેવી રીતે થઇ ગૂગલની શરૂઆત



વી દિલ્હી, 27 સપ્ટેમ્બર

છેલ્લા થોડા વર્ષોમાં વિશ્વમાં ઘણો એવો બદલાવ આપણે જોવા મળી રહ્યો છે જેણે આપણા બધાા જીવે ઘણું સહેલું બાવી દીધું છે અે એમાં સૌથી મોટુ યોગદા્ટરેટું રહ્યું છે.

્ટરેટ પર જ્યારે તમારે કંઇ શોધવુ હોય તો તમે કયા સર્ચ એ્જિો ઉપયોગ કરો છો અે એમાં સૌથી અગ્રેસર છે ગૂગલ સર્ચ. આજે ગૂગલ સર્ચો 15મો B'day છે. ગૂગલ સર્ચ સફળતાુ બીજુ ામ છે જેે છેલ્લા 15 વર્ષોમાં અેક વા સીમાચિહ્ો સેટ કર્યા છે. આજે ગૂગલો જ્મદિવસ છે અે એટલે આજે એણે પોતાા હોમ પેજી ડિઝાઇ પણ બદલી છે.

બર્થ ડેા દિવસે ગૂગલે તેા હોમ પેજી વી ડિઝાઇ તૈયાર કરી છે. 

ગેરેજથી થઇ ગૂગલી શરૂઆ

તમે જાણીે વાઇ લાગશે કે, ગૂગલી શરૂઆત એક ગેરેજથી થઇ છે. ગૂગલ કંપા સહ-સ્થાપકો સર્ગે બ્રિ અે લેરી પેજી મુલાકાત 1995માં થઇ હતી. આ બંેએ 4 સપ્ટેમ્બર 1998ના રોજ ગૂગલી શરૂઆત કરી હતી પરંતુ છેલ્લા 15 વર્ષોમાં આ સર્ચ એ્જીો જાદુ એવો ચાલ્યો કે, જ્યારે પણ કંઇ શોધવાી વાત આવે તો દરેક લોકોા મોંઢે પહેલા ગૂગલું ામ આવતુ હોય છે.

ગૂગલી સત્તાવાર રીતે શરૂઆત 4 સપ્ટેમ્બર 1998ના રોજ થઇ હતી. આજે આ કંપી સંપૂર્ણ વિશ્વમાં ંબર 1 પર પહોંચી ગઇ છે. આ ગૂગલ સર્ચમાં 32 હજાર લોકો કામ કરે છે. કોઇ પણ વિવાદો વગર ગૂગલ ડોટ કોમ દુિયામાં સૌથી વધુ જોારી વેબસાઇટોમાં અવ્વલ છે.

જાણો છેલ્લા 15 વર્ષોમાં ગૂગલો બદલાવ

ગૂગલું સૌથી પહેલું અે ઓરિજિલ ામ બૈકરબ હતું.

વર્ષ 1996માં કંપીએ ઔપચારિક શરૂઆત પહેલા જે પહેલુ સ્ટોરેજ બાવ્યુ તેી સ્ટોરેજ ક્ષમતા લગભગ 40 જીબી હતી જે આજા આઇપોડ કરતા પણ ઓછી છે.

જુલાઇ, 2001માં ગૂગલ સર્ચ એ્જિમાં ઇમેજ સર્ચુ ઓપ્શજોડવામાં આવ્યુ.

સપ્ટેમ્બર, 2002માં ગૂગલે 4000 ્યૂઝ સોર્સી સાથે ગૂગલ ્યૂઝ પેશ કર્યુ.

ઓક્ટોબર, 2004માં ગૂગલે તેી એસએમએસ સેવાી શરૂઆત કરી હતી.

જૂ, 2005માં ગૂગલ અર્થા સર્વિસી શરૂઆત થઇ.

ઓગસ્ટ, 2005માં ગૂગલટોક પેશ કર્યુ હતુ.

ફેબ્રુઆરી, 2006માં ગૂગલે ઇ્સ્ટ્ટ મેસેજિંગ સર્વિસ જીટોકે જીમેલી સાથે પેશ કર્યુ હતું.

સપ્ટેમ્બર, 2008ના રોજ કંપીએ ઇ્ટરેટ બ્રાઉઝર ક્રોમે લો્ચ કર્યુ.

માર્ચ, 2009માં ગૂગલે ગૂગલ વૉઇસ પેશ કર્યુ.

ફેબ્રુઆરી, 2012માં ગૂગલે ક્રોમ બ્રાઉઝરે મોબાઇલ યુઝર્સ માટે પણ લો્ચ કર્યો હતો.

અંતમાં માર્ચ, 2013ના રોજ ગૂગલે Google હેંગઆઉટ પેશ કર્યુ હતું.

No comments:

Post a Comment