Thursday, December 19, 2013

કમ્પ્યૂટરમાં કામ કરવા માટેના શોર્ટકર્ટ

મ્પ્યુટર નોલેજ
Ctrl+A : લખાણ સિલેક્ટ કરવા માટે
Ctrl+X : લખાણ કટ કરવા માટે
Shift+Dlt : લખાણ હંમેશને માટે રદ કરવા.
Ctrl+C : લખાણ કોપી કરવા માટે
Ctrl+V : લખાણ પેસ્ટ કરવા માટે
Alt+E : જે પ્રોગ્રામ ચાલે છે તેમાં એડિટ મેનુમાં જવા માટે
f1 : વિન્ડોઝ પ્રોગ્રામમાં હેલ્પ માટે
Ctrl+End : વાક્યના છેડે પહોંચવા
Alt+F : ફાઇલનું મેનુ ખોલવા
Home : વાક્યની શરૂઆતમાં પહોંચવા
Ctrl+Z Undo : કરેલો ચેન્જ પાછો લાવવા
Ctrl+End : ડોક્યુમેન્ટમાં વાક્યના છેડે પહોંચવા માટે
Ctrl+Home : ડોક્યુમેન્ટમાં વાક્યની શરૂઆતમાં પહોંચવા માટે
Ctrl+Left arrow : શબ્દની ડાબી તરફ જવા માટે
Ctrl+Right arrow : શબ્દની જમણી તરફ જવા માટે.

No comments:

Post a Comment